________________
૧રર
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૭. મહાનિશીથ અને નંદી અનુગના જેગ કરેલા ન હોય તે બીજાને જેગ કરાવી ન શકે, તેમ જ તે પણ જે જોગ કર્યા ન હોય તે જોગ બીજાને કરાવી ન શકે.
૮. મહાનિશીથના જોગ ક્ય ન હોય અને નંદી અનુગના પેગ કર્યા હોય તે યોગની વચ્ચારની તથા દીક્ષાની નંદીની ક્રિયામાં નંદીના સૂત્રે બોલીને નંદીની કિયા કરાવી શકે, પણ ઉપધાનમાં નહિ.
૯. સવારના પહેલા પ્રહરમાં કાલગ્રહણની પાટલી, સક્ઝાય થઈ જવા જોઈએ. ન થાય તે કાલગ્રહણ જાય. પરંતુ કારણ પ્રસંગે બાકી રહેલી પાભાઈની સજઝાય પાટલી સાંજના ચેથા પ્રહરમાં થઈ શકે.
૧૦. કાલ પવવામાં ભૂલ થાય અગર પવેવ્યા પછી વસતિની અસઝાય નીકળે તે ફરીથી કાલ ન પહેવાય. અસક્કાય ટાળીને પયણું કરી શકાય. દિવસ પડે નહિ. બધા કાલ જાય.
૧૧. ઉત્કાલિક તથા કાલિક યેગનું અનુષ્ઠાન અને પણું અથવા માત્ર પયણું કર્યા પછી અસઝાય નીકળે, કે સક્ઝાય, પાટલી કર્યા પછી અસઝાય નીકળે અને દહેરાસર તથા થંડલ ન ગયા હોય તે અસક્ઝાય ટાળી ફરીથી ઉલ્કાલિકનું અનુષ્ઠાન અને પયણું, જ્યારે કાલિકનું કેવળ પોયણું, પહેલા પહોરમાં જ કરી શકાય, તેમ કરવાથી દિવસ ન પડે, કાલગ્રહણ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org