________________
૧૧૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ જોઈ, અને ક્રિયા કરી, સંઘટ્ટો લીધે, જીંડીલ–દેરાસર ગયા, અગર આહાર પાણી વાપર્યા પછી વસતિ અશુદ્ધ હોવાની ખબર પડે છે. ૧૪. નીચેના કારણે દિવસ ન પડે પણ
આલોચનામાં લખવું. ૧. ભૂલથી કંદોરા વગર સંઘટ્ટો લે.
૨. ઝોળી ખાલી હાય, ઢાંકણું અને પડેલું ન હોય અને ભુલથી આહાર વાપરે.
૩. સંઘટ્ટા વિનાના આસન ઉપર અગર આસન વિના જ જમીન ઉપર બેસી ભૂલથી પાણી વાપરે.
૪. વાપરીને ઉડ્યા પછી મોંમાંથી દાણે નીકળે તે. વાપરતાં પહેલો ચેક દાણો, દુણી (સામાન્ય કણીયા જેવા) કઈ વાપરનાર ન હોય અગર એંઠા રહી ગયા હોય તે.
૫. ચેમાસામાં મધ્યાન્હ કાલને કાજે ને રહી જાય. • ૬. કાજે લીધા વગરના સ્થાને સંઘટ્ટો લે કે આહાર વાપરે. (વસ્તુતઃ દિવસ પડે ખરો પણ, પ્રવૃત્તિ નથી)
૧૫. અસજઝાય ૧. દર વર્ષે ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩; ૧૨-૧૩-૧૪ અથવા ૧૩–૧૪-૧૫ ના દિવસે સાંજના પ્રતિક્રમણ બાદ સંથારા પિરિસી ભણાવ્યા પહેલાં (ખમા દઈ ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org