________________
૧૧૦.
શ્રી પ્રવ્રજ્યા મેગાદિ વિધિ સંગ્રહ પડિલેહણા કરવાં. પડિલેહણ કર્યા પછી દરેક ચીજ પિતાના શરીરને અડતી રાખવી. (છુટી પડે તે સંઘટ્ટામાંથી જાય. ફરીથી લેવી પડે) છેલો દાંડો ૧પડિલેહી ઉભા થઈડાબા પગના અંગુઠા ઉપર દાડે રાખી અંગુઠે અને એક આંગળીથી પકડી, (દાંડાને કોઈ વસ્તુ–ોલપ કપડે, આદિ અડે નહિ, તે રીતે રાખો.) જમણા હાથમાં સુડપત્તિ રાખી એક નવકારે દાંડે થાપ પછી ઉભા ઉભા ખમી ઈચ્છા કારેણ સંદિસંહ સંઘો લઉં? ઈચ્છ. ખમ, ઈચ્છાકારે સંદિસહ સંઘટ્ટો લેવાવણીય કાઉસગાં કરું? ઈચ્છે. સંઘટ્ટો લેવાવણીયં કરેમિ કાઉસગં. અનર્થે એક નવકારનો કાઉ. પાર્યા સિવાય ઉપર સી નવકાર ખમા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી, એક નવકારે દાંડે ઉઠાવે.
આઉત્તવાણાય લેવાનું હોય તે “અવિધિ આશાતના કીધા સિવાય, ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લઉં? ઇચ્છ. ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ આઉત્તવાણય લેવાવણીય કાઉ૦ કરું? ઈચ્છ આઉત્તવાણય લેવાવણીયં કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ એક નવકારને કાઉ૦ પાર્યા સિવાય ઉપર સીધો નવકાર. ખમા અવિધિ આશાતના૦ મિચ્છા. એક નવકારે દાંડે ઉઠાવ.
૧. જયારે એકલે દાંડે થાપવાને હોવ ત્યારે અહીંથી આગળની વિધિ કરવી. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org