________________
ઉદ્દેસાદિ વિધિ
૧૦૫
કાઉસ્સગ્ગ, પારીને લાગસ॰ ઇચ્છામિ ખમાસમણા વ‘દિ જાવણિજાએ. ગુરુ—તિવિહેણ, શિષ્ય-મત્થએણ વંદામિ, ઈચ્છા સંદિ॰ ભગવન્ ! વાયણા સંદિસાહું ? ગુરુ–સદિસાવેહ. ઈચ્છ, ૨-ખમા૰ ઇચ્છા સદિ ભગવન્ ! વાયણા લેશું ? ગુરુ-જાવવસાર લેજો. ઈચ્છ. ૩-ખમા૰ ઈચ્છા સંદિ॰ ભગવન્! કાલમાંડલાં મંદિસાહું? ગુરુ-રાંદિસાવેહ, ઇચ્છ. ૪-ખમા૦ ઇચ્છા સંદે॰ ભગવન્ ! ફાલમાંડલાં પડિલેહશું ? ગુરુ-પડિલેહજો. ઇચ્છ, ૫-ખમા॰ ઇચ્છા સાંદે ભગવન્ ! સજ્ઝાય પડિક્કમશું ? ગુરુ-પડિક્કમને, ઇચ્છ, ૬-અડધુ ખમા॰ ઈચ્છામિ ખમાસમણેા દિ જાવણિજ્જાએ. ગુરુ-તિવિહેણ, શિષ્ય-સત્થએણ વદામિ. ઈચ્છા સંદિ॰ ભગવન્ ! બેસણે સંદિસાહું ? ગુરુ-સદિસાવેહ, ૭. ૭–ખમા ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! એસણે ટાઉ ? ગુરુ-ઢાએહ. ઈચ્છ, બે વાંદણાં અવગ્રહની બહાર નીકળી
અનુજ્ઞાના સાત ખમાસમણા
૧-ઈચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હેં શ્રી... અણુજાહ. ગુરુ-અણુજાણામિ.
ઇચ્છ. ૨-ખમા॰ સદિસહ કિં ભણામિ ? ગુરુ-વદિત્તા પવૅહ.
ઇચ્છ. ૩-ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હેં શ્રી...અણુમ્નાય ઇચ્છામે અણુ
ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org