________________
શ્રી પ્રવ્રયા ગાદિ વિધિ સંગ્રહ
નાથાયચૈત્યવંદનથી માંડી આઠ થયે, નમુત્ર બે જાવંતિ નમોહ૦ મિતિ નમો ભગવઈ. સ્તવન અને જયવિયરાય પુરા સુધીના દેવવંદન કરવા)
પછી બે વાંદણાં અવગ્રહની બહાર નીકળી ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહે શ્રી અંગ–શુતસ્કંધ ઉત્સાવણી (અણુ જાણવણી) નંદી કરાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ કરાવે ગુરુ-કરે. ઇચ્છ'. શ્રી...અંગ...શ્રુતસ્કંધં ઉદ્દેસાણી (અણુ જાણવણી). નદી કરાવણું નંદીસૂત્ર સંભળાવણું કરેમિ કાઉ
સ્સગ્ગ. અન્નત્ય એક લેગસ્ટ. (સાગરવરગંભીર સુધી નો કાઉ પારીને પ્રગટ લોગ કહે. (ગુરુ-પણ ખમા ઈચ્છ નંદીસૂત્ર કઢાવણીયં કાઉ૦ કરું? ઈચ્છ. નંદીસૂત્ર કઢાવણીયં કરેમિ કાઉંએક લેગસ્ટ૦ (સાગરવરગંભીરા સુધી) નો કાઉ૦ કરે, પારીને લેગસ્સ કહે ખમાત્ર ઈચછા. સંદિ. ભગવદ્ ! નંદીસૂત્ર કઢં? ઈછું.)
" શિષ્ય. ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ-સાંભળે. (ત્રણવાર નવકાર પૂર્વક પૃષ્ઠ ૬૬ ઉપરનું નદીસૂત્ર પુરૂ કહે)
(શિષ્ય ઉભા રહી અંજલી જેડી બન્ને ટચલી આંગળીમાં મુહપત્તિ તથા બને અંગુઠામાં ઓઘો રાખી માથું સહેજ નીચુ નમાવી એક ચિત્તે નંદીસૂત્ર સાંભળે.) સૂત્ર પુરૂં થયા પછી ગુરુ વાસક્ષેપ કરે પછી ઉસાના કે અનુજ્ઞાના સાત અમારા દેવાં. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org