________________
歌
永
૧૧
અ− ત્રણ વરસના દીક્ષાપર્યાયવાળાને આચાર પ્રકલ્પ અધ્યયન, ચાર વરસના દીક્ષા પર્યાયવાળાને સૂયગડાંગ સૂત્ર, પાંચ વરસના દીક્ષા પર્યાયવાળાને દસાકલ્પવ્યવહાર સૂત્ર, આઠ વરસના દીક્ષા પર્યાયવાળાને ઠાણાંગસૂત્ર તથા સમવાયાંગ સૂત્ર, દસ વરસના દીક્ષા પર્યાયવાળાને વિવાહપન્નત્તિ–ભગવતી સૂત્ર, અગિયાર વરસના દીક્ષા પર્યાયવાળાને, પુડ્ડિયાવિમાણુ આફ્રિ પાંચ અધ્યયનેા, ખાર વરસના દીક્ષા પર્યાયવાળાને અરૂણે પપાત આદિ પાંચ અધ્યયન, તેર વરસના દીક્ષા પર્યાયવાળાને ઉદ્ગાણુશ્રુત આદિ ચાર અધ્યયન, ચૌદ વરસના દીક્ષા પર્યાયવાળાને આસીવિસભાવણા, પંદર વરસના દીક્ષા પર્યાયવાળાને દિવિસભાવા, સેલ વરસના દીક્ષા પર્યાયવાળાને ચારણભાવણા, સત્તર વરસના દીક્ષા પર્યાયવાળાને મહાસુમિણુભાવા, અઢાર વરસના દીક્ષા પર્યાયવાળાને તેઅગિનિસગ્ગ, ઓગણીસ વરસના દીક્ષા પર્યાયવાળાને બારમું અંગ દૃષ્ટિવાદ અને સપૂર્ણ વીસ વરસના દીક્ષા પર્યાયવાળાને સર્વ આગમની વાચના આપવાનું શ્રી જિનેશ્વર ભગવંતેાએ કહેલું છે.
આ પ્રમાણે મુનિરાજોને સૂત્રેા ભણવા-ભણાવવાની મર્યાદા છે, તે પછી શ્રાવક વર્ગને તે ભણવા-વાંચવાની વાત જ કહ્યાં રહી? અર્થાત્ શ્રાવકવર્ગને આગમ આદિ વિશિષ્ટ ગ્રંથા ભણવા-વાંચનાના અધિકાર કાઇએ આપ્યા નથી, છતાં જાતે મતિકલ્પનાથી વાંચી અનુવાદ અને 脆脆脆脆脆脆脆枝
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org