________________
કાલપવાની વિધિ
૩. કાપવાની વિધિ [પાભાઈનું કાલગ્રહણ લીધા પછી પ્રતિકમણ કરી, પડિલેહણ કરી, કાજે લઈ વસતિ શેધી, ગુરુ પાસે આવી ભગવદ્ ! સુદ્ધાવસહી કહી, સ્થા૫નાચાર્ય ખુલ્લા કરી કાલવીને સઝાય પઠાવવી.
સ્થાપનાચાર્ય ખુલ્લા કરી, કાલવનારે અનુષ્ઠાન કરાવનારની આગળ સ્થાપનાચાર્ય ગોઠવી. સ્થાપનાચાર્યની આગળ પાટલી, મુહપત્તિ, બે દાંડી ગોઠવવી.
કાલપવનાર ખમા દઈ આદેશ માગી ઈરિયાવહી કરે. પછી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! વસતિ વેઉ ? ગુરુ-“પહ? ઈચ્છે કહી ખમાત્ર ભગવદ્ ! સુદ્ધાવસહી. ગુરુ- “તહત્તિ પછી નીચે બેસી પાટલી તથા મુહપત્તિ ૨૫-૨૫ બોલથી પડિલેહી, પાટલી ઉપર મુહપત્તિ મૂકે, પછી બે દાંડીએ ૧૦-૧૦ બેલથી પડિલેહી, મુહપત્તિ ઉપર છુટી છુટી સાચવીને મૂકે. પછી બેઠા એક નવકારે થાપે અને ઉભા થઈ એક નવકારે થાપે. ખમા, ઈચ્છાકારેણ સંદિસહ વસતિ પઉં? ગુરુપહ” ઈચ્છ. ખમા સુદ્ધાવસતિ ગુરુ-તહત્તિ
પછી નીચે બેસી સવળે હાથ રાખી એક નવકાર ગણું ડાબો હાથ પૂછે. આગળની દાંડી ઉચેથી પૂજી સાચવીને આંગળી અને અંગુઠાથી લઈ, પિતાના ડાબા
૧. કાલવતાં ભૂલ થાય તો બધા કાલગ્રહણની ક્રિયા જાય, તે દિવસે પયણુની ક્રિયા થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org