________________
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ આવિયં ઈચ્છામે અણુસડુિં, ગુરુ-આરેવિયં આવિયં ખમાસમણુણું હજ્જૈણું સુરણું અઘેણું તદભણું સમું ધારિજાહિ અનેસિં ચપજજાહિ ગુરુગુણહિં વૃદિજાહિ નિત્થારગ પારગ હહ.
ઈચ્છ. ૪–ખમા તુમ્હાણું પવેઈઅં સંદિસહ સાહૂણું પર્વ એમિ ? ગુરુ-પહ,
ઈચ્છ. –ખમા. ગુરુને નમસ્કાર કરતાં વાસક્ષેપ લેતાં નાણુની ચારે બાજુ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે, સંઘ પણ ત્રણ વાર વાસક્ષેપ નાખે.
૬-ખમા તુમ્હાણું વેઈ સાહૂણું પર્યા સંદિસહ કાઉસ્સગ કરેમિ? ગુરુ–કરેહ,
ઈચ્છ. ૭-ખમાત્ર ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં પંચમહયં રાઇભાયણ વિરમણષષ્ઠ આરેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ૦ પારીને લેગસ્સ કહે.
ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી દિગબંધ કરાવેજી.
ગુરુ-વાસક્ષેપ લઈ, એક નવકાર ગણી કોટિ ગણ, વયરી શાખા, ચાંદ્રકલ, આચાર્યશ્રી.. ઉપાધ્યાયજીશ્રી..(સાધ્વી હોય તો પ્રવર્તિનીશ્રી તમારા ગુરુનું નામ (ગુરુણીનું નામ)..........તમારું નામ મુનિ (સાધ્વીજીથી). આ પ્રમાણે ત્રણ વાર કહી વાસક્ષેપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org