________________
૬૫
વડી દીક્ષાની વિધિ
૩. ઉપસ્થાપના (વડી દીક્ષા) ની વિધિ
નાણ મંડાવી, ચારે બાજુ સો ડગલાં સુધી વસતિ શુદ્ધ કરાવવી, પછી શિષ્ય નાણુની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ખમાસમણું દઈ ઈરિયાવ કરી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસતિ પવે? ગુરુ-પહ. ઈચ્છે. અમારા ભગવન્! સુદ્ધાસવહી. ગુરુતહત્તિ. ઈચ્છ. ખમાર ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહો. ઈચ્છ. મુહપત્તિ પડિલેહી, ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુમ્હ અહ પંચમહધ્વર્યા રાયણુ વિરમણષષ્ઠ આગેવાવણી નંદી કરાવણું વાસનિક્ષેપ કરો. ગુરુ-કમિ. ઈચ્છે. ગુરુ વાસનિક્ષેપ કરે. ખમા ઈચ્છકારી ભગવદ્ તુહે અë પંચમહદ્વયં રાઈભોયણું વિરમણષષ્ઠ આગેવાવણું નંદી કરાવણું વાસનિક્ષેપ કરાવણ દેવ વંદા. ગુરુવંદામિ. ઈચ્છ. (ગુરુ બેલે અને શિષ્ય સાંભળે) ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચિત્યવંદન કરૂં? ઈચ્છે. પૃષ્ઠ ૩ ઉપરથી હૈ નમઃ પાર્શ્વનાથાયચૈત્યવંદનથી માંડી આઠ થયે, સ્તવન, જયવીયરાય સંપૂર્ણ સુધી કરવું. પછી (નાણને પડદે કરાવી) સ્થાપના સન્મુખ બે વાંદણાં દેવાં. (પડદે લેવ
૧. જેગમાં પ્રવેશ કર્યા પછી જઘન્ય તે દિવસે અને ઉત્કૃષ્ટથી જોગમાંથી નીકળે તે દિવસથી છ મહિના સુધીમાં વડી દીક્ષા આપી શકાય. છ મહીનામાં વડી દીક્ષા ન થાય તે જોગ ફરી કરવા પડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org