SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ [ શ્રી ગિરનાર તીનુ વર્ણ ન શ્રી મૈરકવાસીની ટુંક :–૧લી દહેરીમાં ર પ્રતિમાજી, ૨ જીથી ૧૧મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, ૧૨મી દહેરીમાં શ્રી અષ્ટાપદજી, ૨૪ પ્રતિમાજી, ૧૩ થી ૧૯મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, અને ૧૯મી દહેરીમાં ૨ કાઉસ્સગ્ગીયા તેમજ ૧ લી દહેરીથી ૧૯મી દહેરી સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ૨૦ મી દહેરીથી ૨૬ મી દહેરી સુધીમાં દરેકમાં એકેક પ્રતિમાજી તેમજ ૨૩ મી દહેરીમાં ૧ કાઉસ્સગ્ગીયા, ૨૪ મી દહેરીમાં એ કાઉસ્સગ્ગીયાને ૨ કારણીના પ્રતિમાજી તેમજ ૨૦ થી ૨૬ સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ૨૭ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ર કારણીના, ૧ દેરાસર ઉપરનાં પ્રતિમાજી, ૨૮ મી તથા ૨૯ મી દહેરીમાં એકેક પ્રતિમાજી, ૩૦ મી દહેરીમાં ૪ પ્રતિમાજી, ૩૧ થી ૩૪ દહેરીમાં દરેક દેરીમાં એકેક પ્રતિમાજી, ૩૫ મી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ ચૌમુખજી, ૩૦ મી દહેરીથી ૩૫ મી દહેરી સુધીમાં દહેરી ઉપર એકેક પ્રતિમાજી, ૩૬ થી ૪૨ મી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, પરંતુ ૩૯ મી દહેરીમાં ર્ કાઉસ્સગ્ગીયા ને ૨ કારણીના પ્રતિમાજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy