________________
[ શ્રી ગિરનાર તીનું વર્ણન
સડસઠમી દહેરીમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી ને એક પ્રતિમાજી,
અડસઠમી દહેરીમાં શ્રી મહાવીર સ્વામી ને એક પ્રતિમાજી,
૨૪
અગણાતેરમી દહેરીમાં શ્રી ધનાથજી, તથા એક
સિત્તરમી દહેરીમાં શ્રી નેમનાથજી ને બે પ્રતિમાજી, ઇકેાત્તેરથી ચુમત્તેરમી દહેરીમાં દરેકમાં ત્રણ પ્રતિમાજી, પચાતેરમી દહેરીમાં એક પ્રતિમાજી,
તેરથી અગણા એંસીમી દહેરીમાં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી,
એંસીથી ખ્યાસીમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, ત્યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી અજીતનાથ સ્વામી ને એ પ્રતિમાજી,
પ્રતિમાજી,
ચેારાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી ને ત્રણ પ્રતિમાજી,
પંચાસીમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી,
યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી જીવિત સ્વામીના વખતમાં ભરાવેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org