________________
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
પીસ્તાલીસમી દહેરીમાં બે પ્રતિમાજી
બેંતાલીસથી ત્રેપનમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી વધુમાં પાંત્રીસથી ત્રેપન દહેરી ઉપર એકેક પ્રતિમાજી,
ચેપનમી દહેરીમાં બે પ્રતિમાજી,
પંચાવનથી ઓગણસાઠ સુધીની દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી,
સાયઠમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ત્રણ પ્રતિમાજી,
એકસઠ અને બાસઠમી દહેરીમાં એકેક પ્રતિમાજી,
ત્રેિસઠ અને ચોસઠમી દહેરીમાં બે બે પ્રતિમાજી તેમજ ચેપનથી સઠ દહેરીમાં દહેરી ઉપર એકેક પ્રતિમાજી,
પાંસઠમી દહેરીમાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજ તથા શ્રી નેમનાથ સ્વામીના નવ ભવનું દશ્ય, ૭૨ જેડી પગલાં તેમજ શ્રી મહાવીર સ્વામીજીની પછી તેમની પાટે આવેલ મહાપુરૂષેનાં પગલાંઓ છે.
બહોતેર મહાપુરૂષોના નામની યાદી
૧. શ્રી સુધર્મા સ્વામી ૨. શ્રી જંબુ સ્વામી ૩. શ્રી પ્રભવ સ્વામી ૪. સયંભવ સ્વામી ૫. યશોભદ્ર સ્વામી ૬. સંભૂતિવિજય સ્વામી છે. સ્યુલીભદ્રજી ૮. આર્ય સૂહસ્તીસૂરી ૯. આર્યમહાગીરી-સુસ્થિત સુપ્રતિબદ્ધ ૧૦. ઈંદ્રદિનસૂરી ૧૧. દિન્તસૂરી ૧૨. આ. સિંહગિરિ ૧૩. આ. શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org