________________
પ્રભુ આગળ બેલવાના દુહા. અહે-તે ભગવત ઈન્દ્ર મહિતા સિદ્ધાર્થ સિદ્ધિ સ્થિતા– આચાર્યા જિન શાસન્નતિ કરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાર શ્રી સિદ્ધાન્ત સુપાઠકા મુનિવરા, રત્નત્રયા રાધકા; પંચ પરમેષ્ઠિન: પ્રતિદિન કુવનુ છે મંગલમ. ૧ શ્રી આદીશ્વર શાતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્ર; એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એહવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા, આપે સદા સમિતિ. ૨ પ્રશમરસનિમગ્ન, દષ્ટિ યુગ્મ પ્રસન્ન વદન કમલ મંક, કામિનિ સંગ શુન્ય; કર યુગમપિ યતે, શસ્ત્ર સંબંધ વધું, - જૂતિ જગતિ દેવ, વિતરાગ સ્વમેવ. ૩ ફિયા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કે ક્ષણે
હે જગત બંધુ! ચિત્તમાં, ધાર્યા નહિ ભકિત પણે; જન્મે પ્રભુ તે કારણે, દુઃખ માત્ર હું સંસારમાં, હા! ભકિત તે ફળતી નથી, જે ભાવ શુંન્યા ચારમાં– ગાજે પંચમ કાલમાં ભવ વિષે, ભથ્થાત્મને તારવા, મિથ્યા મેહ મહાંધકાર હણવા, સન્માગ સંસ્થાપવા, વર્તે છે જયવંત અંત કરવા, સંસારના ફંદને, વદે મંગલ એહ શાસનપતિ, શ્રી ત્રિશલાનંદને પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org