________________
શ્રી જિન તીર્થ દર્શન
૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૯ પ્રતિમાજી ૭૫ ધાતુના ૪૬ કાઉસ્સગીયા ૧૩ સિદ્ધચક્રજી ૪ ચોવિશિ ૧ દહેરાસર ઉપર
૩૪૬
ભોંયરામાં ૮ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી, ૨ જોડી પગલાં ૨૯ કાઉસ્સગીચા ૪ કારણીના ૬ સિદ્ધચક્રજી
લાવરીની પાળ મુળનાયક શ્રી વાસુપુજ્ય સ્વામી ૭ પ્રતિમા ૯ ધાતુના, ૪ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ
હાંલ્લા પોળ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩૯ પ્રતિમાજી, ૬૮ કાઉસ્સગીયા, ૨ કારણીના ૧૩૮ ધાતુના ૨૪ સિદ્ધચક્રજી ૧ ચૌમુખજી ૨ ચોવિશિ
૨ મુળનાયક શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૭ કાઉસ્સગીયા ૧૭ ધાતુના પ૯ સિદ્ધચક્રજી, ૩ ચોવિશિ
ભોંયરામાં ૬ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૧૩ ધાતુના ૨ કારણીના ૨ કાઉસ્સગીયા ૧ સિદ્ધચક્રજી
શામળાની પોળ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૨૨ પ્રતિમા, ૪૪ ધાતુના ૧૮ કાઉસ્સગીયા ૪ કારણીના ૧૦ સિદ્ધચક્રજી, ૨ ચેાવિશિ
મેડા ઉપર–મુળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથજી, ૪૦ પ્રતિમાજી ૪ જોડી પગલાં ૯૦ ધાતુના ૬૩ કાઉસ્સગીયા ૨ કારણીના, ૮ સિદ્ધચક્રજી. ૨ દહેરાસર ઉપરના, ૨ મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી, ૨૪ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી, ૩૦ કાઉસ્સગીયા ૨૨ સિદ્ધચક્રજી, ૪૬ ધાતુના, ચાવિશિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org