________________
૩૪૨
શ્રી જિન તીર્થ દર્શન
મેડાઉપર-મુળનાયક શ્રી મહાવીર સ્વામી, ૮ પ્રતિમાજી ૨૦ કાઉસ્સગીયા ૨ કેરણીના ૯૧ ધાતુના, ૯ સિદ્ધચકજી
રાજામહેતાની પિળ-તોડાનીપળ-મુળનાયક શ્રી આદિ નાથજી ૧૪ પ્રતિમાજી ૧ સ્ફટીક રત્નના, ૧૨૪ ધાતુના, ૪૬ કાઉસ્સગીયા ૧ ડી પગલાં ૨ કેરણીનો ૪૬ સિદ્ધચક્રજી ૨ ચેવિશિ
લક્ષ્મીનારાયણની પિળ-મુળનાયક શ્રી કુંથુનાથજી, ૧૧ પ્રતિમાજી ૧ સ્ફટીકરત્નના, ૮૦ ધાતુના ૩૪ કાઉસ્સગીયા ૨ કેરણીના ૨૮ સિદ્ધચકજી ૧ વિશિ
બહાર મંડપને ૭ પ્રતિમાજી ૧૩ ધાતુના, કાઉસ્સગીયા ૯ સિદ્ધચકજી ૧ ચવિશિ
મનસુખભાઈની પોળ-મુળનાયક શ્રી નમિનાથજી, ૧૯ પ્રતિમાજી ૩૬ ધાતુના, ૧૪ કાઉસ્સગીયા ૧૮ સિદ્ધચકજી ૨ વિશિ ર કેરણને
મેડા ઉપર-મુળનાયક શ્રી સુમતિનાથજી ૧૮ પ્રતિમાજી ૪૬ કાઉસ્સગીયા, ૮૮ ધાતુના ૭૭ સિદ્ધચકજી ૧ વિશિ ઘર દહેરાસર-મુળનાયક શ્રી સુમતિનાથજી ૯ ધાતુના, ૬ કાઉસ્સગીયા ૪ સિદ્ધચકજી.
કાળુશીની પિળ –મુળનાયક શ્રી સંભવનાથજી ૨૫ પ્રતિ માજી ૧૪ કાઉસ્સગીયા, ૬૮ ધાતુના, ૧પ સિદ્ધચકજી ૪ વિશિ.
ભેંયરામાં મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૧૧ પ્રતિમાજી, ૩૬ કાઉસ્સગીયા પર કેરણના ૨ ધાતુના, ૩ સિદ્ધચકજી ૩ ચેવિશિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org