________________
૩૩૬
શ્રી જિન તીર્થ દર્શન સિદ્ધચક્રજી, ૧ ચેવિશિ.
ઝવેરી પળ-ઘર દહેરાસર-મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૫ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસગીયા ૫ સિદ્ધચક્રજી.
સદાગરની પિળ-મૂળનાયક શ્રી શાનિનાથજી, ૨૯ પ્રતિમાજી, ૧૦૨ ધાતુના, ૪૮ કાઉસ્સગીયા, ૪ કેરણીના ૩૯ સિદ્ધચક, ૨ ચેવિશિ. કાકાબળીયાની પિળ ઘર દહેરાસર મુળનાયક શ્રી વિમલનાથજી ૧૩ ધાતુના ૬ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી
નીશાળ રીલીફરોડ મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૭ પ્રતિમાજી ૧૧૪ ધાતુના ૧૦ સિદ્ધચકજી ૭૦ કાઉન્સગીયા ૨ કરણીના ૨૮ દહેરાસર ઉપર
માંડવીની પિળ કાકાબળીયાની પિળ મુળનાયક શ્રી સુવિધિનાથજી, ૨૨ પ્રતિમાજી, ૧ ગૌતમસ્વામી ૨ જોડી પગલાં ૮૮ ધાતુના ૩૯ કાઉસગ્ગીયા, ૬પ સિદ્ધચકજી | મેડા ઉપર મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી, ૮ પ્રતિમાજી જ કાઉસ્સગ્ગીયા ૩ ધાતુના ૮ સિદ્ધચકજી ૧ વિશિ ૧૧ જેડી પગલાં
શેઠની પિળ મુળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૦ પ્રતિમાજી, ૧ જેડી પગલાં, ૪૮ કાઉસ્સગ્ગીયા, ૭૭ ધાતુના ૧૮ સિદ્ધચક્રજી, ૩ ચેવિશિ 1 દહેરાસર ઉપરના
ચકાપકાની ખડકી ઘર દહેરાસર ૧૪ ધાતુના પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચકજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org