________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૩૩
દહેરાસર ઉપરના.
૩ ભેંયરામાં-મૂળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમા ૬ કાઉસગીયો ૬ કેરણીના બહાર મંડપમાં ૫ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગીયા ૮ કેરણીના ૬ ધાતુના ૨ સિદ્ધચકજી.
૪ ભેંયરામાં–મૂળનાયક શ્રી શાંતિનાથજી ૧૫ પ્રતિમાજી ૨ ગૌતમ સ્વામી, ૮ જેડી પગલાં. ૧ કાઉસ્સગીયા, ૨ સિદ્ધચકજી.
૫ મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી, ૧૯ પ્રતિમાજી, ૩ ધાતુના, ૬ જેડી પગલાં, ૪ કેરણના ૯ કાઉસગીયા, ૧ સિદ્ધચક્રજી, ૧ દહેરાસર ઉપર પ્રતિમાજી ને ૧ ધાતુના ચૌમુખજી.
૬. ચૌમુખજીની પિળ-મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૮ પ્રતિમાજી ૬૩ ધાતુના, ૪૮ કાઉસ્સગીયા ૮ કેરણીના ૧૧ સિદ્ધચકજી ૨ વિશિ ૧ ચૌમુખજી.
૭ મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી ૪૯ પ્રતિમાજી, ૧૦૩ ધાતુના, ૩૯ કાઉસગીયા, ૨ કેરણીના ૧૦ સિદ્ધચક્રજી ૧ રત્નના પ્રતિમાજી ૧ ચેવિશિ 1 દેરાસર ઉપર
બાવન જિનાલયનું દહેરાસર મૂળનાયક શ્રી અજિતનાથજી, ૧૨૭ પ્રતિમાજી, ૧૦૦ ધાતુના ૫૪ કાઉસ્સગ્ગીયા, ૯ સિદ્ધચક્રજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org