________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૩૧ ચકજી ૩૬ કાઉસ્સગીયા ૧ વિશિ ૩ દેરાસર ઉપરના ૬ કેરણીના.
ભેંયરામાં-મૂળનાયક શ્રી સીમંધર સ્વામી, ૧૪ પ્રતિમાજ, ૧૨ જોડી પગલાં ૩૫ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કરીના ૧૬ કાઉસગીયા
૨ મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૨ પ્રતિમાજી, ૪૪ ધાતુના, રર કાઉસ્સગીયા ૪ કેરણીના.
ભમતીમાં ૩૧ પ્રતિમાજી ૩ જોડી પગલાં ૧૫ ધાતુના, ૧૦ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૨ કેરણીના.
ભેંયરામાં-મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી, ૧૪ પ્રતિમાજી, પ૬ ધાતુના ૩૦ કાઉસ્સગીયા, ૯૬ સિદ્ધચક્રજી.
બહાર મંડપમાં-સ્તંભ ઉપર ૭ ચૌમુખજી.
જોડે બીજી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૦ ધાતુના ૬ કાઉસ્સગીયા ૧ સિદ્ધચકજી ૨. વિશિ ૧ ધાતુના ચૌમુખજી. - નીચે બીજા ભેંયરામાં-મૂળનાયક શ્રી ઋષભદેવજી ૧૦ પ્રતિમાજી ૨ સ્ફટીક રત્નના ૫ જેડી પગલાં ૪૩ ધાતુના ૨ કાઉસગીયા ૬ સિદ્ધચકજી ૧ ચેવિશિ ૨ કેરણીના ૧ ચૌમુખજી.
ખારાકુવાની પિળ –મુળનાયક શ્રી સંભવનાથજી ૧૬ પ્રતિમાજી, ૮૫ ધાતુના, ૪૦ કાઉસ્સગ્ગીયા ૬ કેરણના. ૩૬ સિદ્ધચકજી ૨ વિશિ ૨ દહેરાસર ઉપરના '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org