________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૨૧
૨જી દહેરીમાં ૭ પ્રતિમાજી ૨૫ સિદ્ધચકજી ૧ ધાતુના પ્રતિમાજી ૫ વિશિ
૩જી દહેરીમાં ૧૩ પ્રતિમાજી ૭ સિદ્ધચક ૫૦ ધાતુના પ્રતિમાજી
વડવા જન દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ૩૦ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૭ ધાતુની પ્રતિમાજી ૪ વિશિ ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી
બહારના મંડપમાં મુળનાયક શ્રી નેમનાથસ્વામી ૧૫ પ્રતિમાજી ર૯ સિદ્ધચકજી ૩૧ ધાતુના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી ભગવાનનાં પાંચ કલ્યાણક અને સમવસરણ ૧ ચૌમુખજી
૫ મું દહેરાસર શ્રીકૃષ્ણનગરમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૧૦ પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૨૦ સિદ્ધચકજી ૧૬ ધાતુના પ્રતિમાજી ૧ ચોવિશિ ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી
૬ હું દહેરાસર સ્ટેશન પાસે મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૬ ધાતુના પ્રતિમાજી ૧ કાઉસગ્ગીયા
૭ મુ દહેરાસર પરામાંનું તેની યાદિ મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી, ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચોવિશિ ૨ સિદ્ધચક્રજી ૨ ભીંતમાં ૪ દહે. રાસરની ઉપરના પ્રતિમાજી. પાલીતાણાથી અમદાવાદ આવતાં ગામમાં દહેરાસરેની યાદિ
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org