________________
૩૧૮
શ્રી જિન તીર્થ દર્શન
૨ જી દહેરીમાં મુળનાયક શ્રી શાતિનાથજી ૨૬ પ્રતિમાજી રંગ મંડપમાં ૮ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા, ૨ દહેરાસરની કારમાં ૨ દહેરાસર ઉપરના પ્રતિમાજી
૩ જી દહેરીમાં મુળનાયક શ્રી સુવિધિનાથજી ૪૨ પ્રતિમાજી ૧૧ પ્રતિમાજી બહાર રંગ મંડપમાં ૧ ચવિશિ
રજું દહેરાસરમાં મુળનાયક શ્રી જીરાઉલાપાર્શ્વનાથ સ્વામી ૨૮ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૨ જોડી પગલાં ૮ કાઉસ્સગ્ગીયા ૧૬ ધાતુના પ્રતિમાજી ૭ સિદ્ધચક્રજી ૧
વિશિ બહારના મંડપમાં ૮ પ્રતિમાજી ૪ કાઉસગ્ગીયા ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૪ કેરણીના.
ત્રીજા દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨૪ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૬ કાઉસગ્ગીયા ૨ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી ૪ દહેરાસરની કેરણીના પ્રતિમાજી ઉપરના ઘુમટમાં ૭૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૪ વિશિ
કેડીયાક ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૧૦ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૯ સિદ્ધચકજી ૧૧ ધાતુના પ્રતિમાજી ૨ વિશિ
ખરસલીયા ગામના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી શાંતિનાથજી ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org