SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ શ્રી જિન તીર્થ દર્શન વરદત્ત ગણધર ને ઇષભદેવ સ્વામીનાં એમ કુલ ત્રણ જોડી પગલાં છે. ત્યાંથી નીચે ઊતરતાં પહેલા હડાની ઉપર દહેરીમાં ભરત ચકવર્તીનાં પગલાં જેડી ૧ સં ૧૬૮૫માં સ્થાપન કરેલ છે. જય લાટીથી ઉપર ઠેઠ રામપળ સુધીમાં કુલ પગલાં જેડી ૯૬ અને કાઉસગ્ગીયા ૧૮ પ્રતિમાજી આવે છે. તલાટીમાં બાબુના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૧૩ પ્રતિમાજી ૨ કાઉસ્સ ગીયા ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૨ ત્રણ પ્રતિમાજી ૩ ચાર પ્રતિમાજી ૪ ચાર પ્રતિમાજી ૫ ચાર પ્રતિમાજી ૬ છ પ્રતિમાજી ૭ સાતમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી છે ૮ કાઉસ્સગ્ગીયા છે ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૧૩ ધાતુના ૧ વિશિ ને ૬ સિદ્ધચક ૮ આઠમી દેરીમાં ૪ પ્રતિમાજી ૯ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી છે. ૧૦ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે. ૧૧ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy