SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી જિન તીર્થ દર્શન માતા એમ કુલ ૭ પ્રતિમાજી. બહારના મંડપમાં ૩ પ્રતિમાજી ૯ કાઉસગ્ગીયા ૨ દેરાસર ઉપર સહસ્ત્રકુટનું દહેરાસરમાં ૧૦૨૪ પ્રતિમાજી ડાબા હાથે ઉત્કૃષ્ટકાળે ૧૭૦ જિનવિહરમાન તીર્થકર અઢી દ્વિપ ને ચૌદ રાજલેક ૧ લા દહેરાસરે છીપાવલીની આઠમી ટુંકનું વર્ણન મૂળનાયક શ્રી આદીનાથજી ૧ પ્રતિમાજી દહેરાશર ઉપર ૩ પ્રતિમાજી સ્થંભ ઉપર ૭ કાઉસ્સગીયા દેરા સર ઉપર બહાર મંડપમાં ૨ પ્રતિમાજી દહેરાસરની અંદરની ભમતી. ૧ લી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૩ જી દેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૪ થી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી - ભાવનગર નિવાસી જીવરાજ ખીમચંદની ધર્મપત્નીને સ્મરણાર્થે આ દેરી બંધાવેલી છે. • ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી નેમચંદ જેઠારામ ગામ અહમદનગર ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ દેરાસરની કેરણીમાં ૭ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy