________________
શ્રી જિન તીર્થ દર્શન
૨૭૩
હેમાભાઈ વખતચંદની પાંચમી ટુંકનુ વર્ણન મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી અછતના સ્વામી, કુલ પ્રતિમાજી ૪૦, કાઉસ્સગ્ગીયા ૨, ૬ ધાતુના પ્રતિમાજી બહારના મંડ૫માં ૨ ચાવીશી, દેરાસર ઉપર એ પંચ પરમેષ્ઠી દરવાજા ઉપર ૩ પ્રતિમાજી
મુખ્ય દેરાસરની સામે જે દેરાસર છે. તેમાં મૂળનાયક પુંડરિક સ્વામી છે. તેમાં મુળ ગભારામાં ૧૬ પ્રતિમાજી સિદ્ધચક્ર ૬, ચાવીશી ૧, બહાર મ`ડપમાં ૪ પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા. ૮ કારણીના પ્રતિમાજી.
ભમતીની યાદિ
૧ લી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાજી ૫ પ્રતિમાજી ૨ જી માં શ્રી સંભવનાથજી એક ચૌમુખજી ૩ જી માં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૬ પ્રતિમાજી ૪ થી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૫ ૧ જોડી પગલાં.
૫ મી માં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૮ પ્રતિમાજી ૬ ઠી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૭ મી માં મૂળનાયક શ્રી અનતનાથજી ૩ પ્રતિમાજી ૮ મી દહેરીમાં ચાર પ્રતિમાજી
પ્રતિમાજી
૯ મી માં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૦ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧૧ મી માં મૂળનાયક શ્રી ધનાથજી ૧ પ્રતિમાજી
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org