SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૬૫ પેટા દહેરીઓની યાદિ ૧ લી માં શ્રી મહાવીર સ્વામી ૨૬ પ્રતિમાજી ૨ ધાતુના, શા. હીરાચંદ ભુખણદાસ બહાર મંડપમાં જ પ્રતિમાજી ચીમનલાલ છોટાલાલનાં ધર્મપત્ની મણીબાઈ ગામ પાદરા ૨ જી માં શ્રી સુપાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી શા. સરૂપચંદ રામચંદ ખંભાત વાળા ૧ લું ગણધર પગલાંનું દહેરાસર શ્રી ધર્મનાથજી ૮ પ્રતિ માજી ૧૪૫ર ગણુધરજીનાં પગલાં ૧ ચૌમુખજી ૨ જું દહેરાસર ચૌમુખજીનું શ્રી આદિનાથજી ૧૭ પ્રતિ માજી ૨ સિદ્ધચકજી ૧૨ ધાતુના. બાઈ ગુલાબ અમદાવાદ બહાર મંડપમાં શ્રી પદ્મપ્રભુજી ૨ પ્રતિમાજી ગુલાબચંદ બેચરદાસની વિધવા ઉજમબાઈ મેસાણા. ૩ જું શ્રી સહસ્ત્રકુટના દહેરાસરમાં ૧૦૨૪ પ્રતિમાજી ૧૨ પ્રતિમાજી અંદરની ભમતીના ૧ ધાતુના પ્રતિમાજી. ઉપરના ભાગમાં એક ચૌમુખજી ૪થું પાંચ શિખરનું દહેરાસર શ્રી અનંતનાથજી ૨૦ પ્રતિમાજી ૫ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી શા. દેવચંદ કલ્યાણચંદ સુરતવાળા બહાર દહેરીમાં ૨ પ્રતિમાજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy