SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી જિને તીર્થદર્શન પમી દહેરીમાં મુળનાયક શ્રી શીતળનાથસ્વામી ૧ પ્રતિમાજી શા કુલચંદ લાલચંદ વઢવાણ ૬ઠી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૧ પ્રતિમાજી શા બાલાભાઈ શંકરદાસની વિધવા બાઈચંપા ગામ અમદાવાદ. ૭મી દહેરીમાં ૫ પ્રતિમાજી ૮મી દહેરીમાં ૧ પ્રતિમાજી લ્મી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૧૦”ી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૧મી દહેરીમાં યક્ષ યક્ષિણી ૧ પ્રતિમાજી ૧૨મી દહેરીમાં ૨ કાઉસગ્ગીયા ૩ સિદ્ધચકજી, ૧૩ ચાંદીના પ્રતિમાજી, ૩ ચેવિશિ ૧ ધાતુના પ્રતિમાજી. ૧૩મી દહેરીમાં ૩ પ્રતિમાજી. ૧૪મીમાં ૪ પ્રતિમાજી ર ધાતુની પ્રતિમાજી. ૧૫મી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી બે કેરણીના પ્રતિમાજી અને બે કાઉસગ્ગીયા. ૧૬મી દહેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી અને ૩ કાઉસ્સગ્ગીયા. ૧૭મીમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી - શાન્તિનાથ સ્વામીના ઉપરમાં ૧ ચૌમુખજી ૧૪થું દહેરાસર શ્રી પુંડરીક સ્વામીજીનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy