________________
૧૯૨
શ્રી શત્રુજ્ય સૌરભ પ મોતી ને પરવાળાં ચેરનારાઓ ત્રિક ળજીન પુજા કરીને ૫દર આયંબિલ કરવાથી શુદ્ધ થાય છે.
૬ ધાન્ય અને જળને ચાર અહીં આવીને સુપાત્ર દામ આપે તે શુદ્ધ થાય છે.
૭ ગાય, ભેંસ, હાથી, ઘેડાને ચેર અહીં આવીને ભક્તિપૂર્વક ઉ૯લાસથી જીનનું ધ્યાન ધરે તે શુદ્ધ થાય છે.
૮ દીક્ષિત સ્ત્રી, કુંવારિકા, સધવા, વિધવા, વટલેલી, ગુરૂની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો પણ મનને રેલીને જીનનું ધ્યાન ધર થકે સાત માસ સુધી તપ કરે તો શુદ્ધ થાય છે.
વળી બીજાના ચિત્ય ઘર, પુસ્તક, ને પ્રતિમાદિ વસ્તુ ઉપર દુછ બુદ્ધિએ ચિંતવે કે આ મારૂ છે એમ ધારીને પિતાનું નામ નાખે છે, તે માણસ અહિં આવીને શુદ્ધ ભાવે છ માસ સુધી સામાયિક કરે તે શુદ્ધ થાય છે.
વળી અનેક પ્રકારની ઔષધીઓ, જડીબુટ્ટીઓ રસ કુપીકા, અને સિદ્ધિઓ પિતા પાસે ખાસ પરોપકાર માટે જ રાખે છે ને ચગ્ય મનુષ્યને જ પ્રાપ્ત કરાવે છે. ભગવાને, ઇંદ્રમહારાજને શત્રુંજય મહાતમ્યનું
કીધેલું ફળ. હે ઈંદ્ર! ફક્ત શત્રુંજયનું નામ સાંભળવાથી જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org