________________
૧૭૮
શ્રી શત્રુંજ્ય સૌરભ ભરાય છે, ત્યારે ઓરડીમાં પણ પાણી ભરાય છે. તે પણ તેને ત્રિશુલ વિગેરે રહે છે. પુર્વે આ દેવીને પચે ચમત્કારી હતી પરંતુ કાલના મહાપે તે પણ મનુષ્ય કેના મન પ્રમાણે વર્તે છે.
શેઠ હેમાભાઈની ટુંક હેમાવસીશ્રી વિજયહીરસૂરીશ્વરની પ્રભુભક્તિ અને ચમત્કારી વિદ્યાબળને જોઈ મેગલ બાદશાહ અકબરશાહે ફૂલ જેનતિર્થને ભેગવટોકબજે સૂરિ મજકુરને સેં , કે જેનોને હવે તે જેનોને સખે છે. તે પણ રાજ્ય રીતિ પ્રમાણે નવી સનદે નહી માગતા યાવચંદ્ર દિવાકરૌના ફરમાને કરી આપ્યા હતા, સૂરીશ્વર મહારાજ હીરવિજયજીએ ક્ષપશમ પ્રમાણેના જ્ઞાનબળથી જાણ દીર્ઘકાળ તિર્થ રોપા કરનાર ઉત્તરોત્તર પેઢીના ખાનદાન અને ધર્મ શ્રદ્ધાવંત પુરૂષ રાજનગર ઉર્ફે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠને તે ફરમાને સહી સાથથી કરાવી આપ્યા. જે પ્રમાણે તિર્થોનું સુરક્ષણિય રખોપું તેઓ શેઠથી માંડી અત્યારસુધી એક સરખી રીતે પ્રશંસનીયપણે ચાલી રહ્યું છે. તે સૂરિજી મજકુરને સદરહુ શેઠ કુટુંબ ઉપરને એક સરખે મહાન પ્રભાવશ ની પ્રતાપ !! કેમકે અદ્યાપિ પર્યત હાલ પણ તેમનાજ તનુજેનું અગ્રગણ્યપણું છે.
શાંતિદાસ શેઠના પોત્રના પિત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૮૨માં આ વિશાળ ટુંક બંધાવીને સં. ૧૮૮૬માં મુળ દહેરામાં મુળનાયક અજીતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org