________________
પ્રકરણ ૧૩ મું
વગાડતે અને મંદરી નાચ કરતી મુતિને દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીની મુર્તિ પણ સ્થાપી છે. પગથીઆમાં તાપસેને ચિતરેલા બતાવ્યા છે.
૧૨ સમેત શિખરનું દહેરૂં ૧–આ દહેરાંને લોખંડના સરીયાવાળી જાળી ચારે બાજુ ભીડીને બારણું મુક્યા છે. અહીં વીશ પ્રભુની પ્રતિમા અને તેની નીચે પગલાં સ્થાપન કર્યા છે.
૧૩ સમવસરણનું દહેરૂં ૧–સંઘવી મોતીચંદશા પાટણવાળાનું સં. ૧૩૭૫ માં બંધાવ્યું છે, તેની પાસે પાણીનું ટાંકુ છે.
૧૪ ચૌમુખજીનું દહેરૂં ૧–આ દહેરૂં છેલી ભમતીના છેડે પુંડરીકજી જતાં પહેલાં આવે છે. તે ગાધારી આવાલાનું બંધાવેલું છે.
૧૫ ખાલી દહેરું –આ દહેરૂં વસ્તુપાળ તેજપાળનું બંધાવેલ છે. તેમાં પ્રતિમાજી નથી. તેથી તેમાં ઉપરની આંગીના હમેશનાં દાગીના રખાય છે.
દહેરાં છ બીજા મળી એકંદર ૨૧ બીજી ભમતીના અને અર્ધ ત્રીજી ભમતીના છે. દાદાને પ્રદક્ષિણા મોટી ત્રણ ભમતીની કુલ દહેરી ૨૩૪ થી પુરી થાય છે. રતનપોળના કુલ ઉપર લખ્યા મોટા દહેરાં દહેરીએ ઉપરાંત પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અર્વાચિન સમયના મહાન વિદ્વાન ધર્મધુરંધર ન્યાયનિધિ વિજ્યાનંદ સુરીશ્વર ઉર્ફે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org