SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું શ્રી બાબુ બુદ્ધિસિંહજી જન પાઠશાળા–મેટી ટેળી તરફથી. | શ્રી નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા–નાની ટેળી તરફથી. પ્રકરણ ૯ મું યાત્રાના મુખ્ય દિવસે, પાગો અને પંચતીર્થી વર્ણન કાતિક શુદિ ૧૫–શ્રી કષભદેવજીના પૌત્ર દ્રાવિડ, વારિખિલ્લ, અઈમુત્તા અને નારદજી દશ કોડ મુનિ સાથે કાર્તિક શુદિ પુનમના દિવસે સિદ્ધિપદને પામ્યા છે. આ ચારે મહા તપસ્વીઓની મૂર્તિઓ શત્રુંજય ઉપર જતાં હીરબાઈના કુંડ પાસે એક દહેરીમાં છે. કાર્તિક પુનમના ઉત્સવને મહિમા આ દહેરીને આભારી છે. - ફાગણ શુદિ ૧૩–શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર સામ્બ ને પ્રદ્યુમ્ન સાડી આઠ ઝાડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા વિભાગ ઉપર સિદ્ધિ પદને પામ્યા છે. તેથી ફાગણ શુદિ તેરશે છ ગાઉની પ્રદક્ષિણાએ જવાને દિવસ છે. પણ એ છ ગાઉની પ્રદક્ષિણાએ જવું એ પણ એક તપશ્ચર્યા છે. રસ્તે જરા વિકટ છે. સશક્ત માણસોની પણ કસોટી થઈ જાય છે. પાણીની મુશ્કેલી રહે છે. - ચત્ર શુદિ ૧૫–શ્રી પુંડરીક ગણધર પાંચ કેડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy