________________
મોહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ ગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦
સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ
(પત્રાંક – ૭૧૮)
૧ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ;
ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. ૨ શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહો બોધ સુખસાજ.
૦૬
શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org