________________
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદના ષપ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર; " તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, હ્યો માર્ગ જો હેય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સગરબોધ; તો પામ સમકિતને, તે અંતરશોધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સગરલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧ ૨ કેવળ નિસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; હીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
શ્રીરાજવંદના
૦૨
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org