________________
પ્રભુ પ્રભુ લય લાગી નહીં,પડ્યો ન સદગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સક્લ mતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજ, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દેઢતા કરી દે જ. ૨૦
(પત્રાંક - ૨૬૪)
( સત)
(તોટક છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહતો; વનવાસ લિયો મુખ મૌન રહો, દઢ આસન પદ્મ લગાય દિયો.
મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે,
ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૨ શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org