________________
નિત્યક્રમ ૐકાર બિંદુસંયુક્ત નિત્યે ધ્યાયન્તિ યોગિન, કામદ મોક્ષદ શૈવ, ૐકારાય નમોનમઃ ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિતૂપ, જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાઘામ ગુણઘામ, ચિદાનંદ પરમાતમા, વંદો રમતા રામ. પ તીનભુવન ચૂડારતન, – સમ શ્રી જિનકે પાય, નમત પાઇએ આપ પદ, સબ વિધિ બંઘ નશાય ૬ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ્, દર્શન સ્વર્ગસોપાન, દર્શને મોક્ષસાઘનમૂ. ૭ દર્શનાર્દુ દુરિતધ્વસિ વંદનાદું વાંછિતપ્રદઃ પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરદ્ગમઃ ૮ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ, પ્રભુદર્શનસે પામીએ, સકલ મનોરથસિદ્ધિ. ૯ બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ્, દ્વન્દાતીત ગગનસવૃશં તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્, એક નિત્ય વિમલચલ સર્વદા સાક્ષીભૂતમ્,
ભાવાતીત ત્રિગુણરહિત સક્રું તે નમામિ. ૧૦ આનન્દમાનન્દક પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોઘરૂપમ્, યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય,શ્રીમદ્ ગુરું નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરું વદામિ,શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ,શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org