SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ નિત્યક્રમ સુરપુહપવૃષ્ટિ સુપ્રભામંડલ, કોટિ રવિ છબિ છાજએ, ઇમિ અષ્ટ અનુપમ પ્રાતિહારજ, વર વિભૂતિ વિરાજએ. ૧૭ દુઇસૈ જોજન માન, સુભિચ્છ ચહું દિસી, ગગનગમન અરુ પ્રાણી –વઘ નહિ અહનિસી, નિરુપસર્ગ નિરહાર, સદા જગદીસ એ, આનન ચાર ચહું દિસિ, સોભિત દીસએ. દીસય અસેસ વિસેસ વિદ્યા, વિભવ વર ઈસુરપનો, છાયા વિવર્જિત શુદ્ધ ફટિક સમાન તન પ્રભુકો બનો, નહિ નયન પલક પતન કદાચિત, કેસ નખ સમ છાજહીં, યે ઘાતિયાછયજનિત અતિશય, દસ વિચિત્ર વિરાજહીં. ૧૮ સકલ અરથમય માગથિ ભાષા જાનિયે, સકલ જીવગત મૈત્રી-ભાવ બખાનિયે, સકલ રિતુજ ફલ ફૂલ, વનસ્પતિ મન હરે, દરપનસમ મનિ અવની, પવન ગતિ અનુસરે. અનુસરે પરમાનન્દ સબકી, નારી નર જે સેવતા, જોજન પ્રમાણ ઘરા સુમાહિં, જહાં *મારુતદેવતા, પુનિ કરહિં મેઘકુમાર, ગંઘોદક સુવૃષ્ટિ સુહાવની, પદકમલતર સુરખિપઈ કમલ સુ, ઘરણિ સસિસોભા બની. ૧૯ અમલ ગગન તલ અરુ દિસિ તહેં અનુહારહીં, ચતુરનિકાય દેવગણ, જય જયકારહ, ઘર્મ ચક્ર ચલે આગે, રવિ જë લાજહીં, પુનિ “શૃંગાર-પ્રમુખ વસુ, મંગલ રાજહીં. રાજહીં ચૌદહ ચારુ અતિશય, દેવરચિત સુહાવને, જિનરાજ કેવલજ્ઞાનમહિમા, અવર કહત કહા બને, ૧. સુભિક્ષ–સુકાલ. ૨. રાતદિન, નિરંતર. ૩. મુખ. ૪. વાયુકુમારના દેવ. ૫. ઝારી આદિ આઠ મંગલ દ્રવ્ય. ૬. સુંદર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy