SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ નિત્યક્રમ તહેં જનકગૃહ છહ માસ પ્રથમહિ, રતનધારા બરસિયો, પુનિ રુચિકવાસિનિ જનનિ-સેવા કરહિં સબ વિધિ હરસિયો. ૨ સુરકંજરસમ કુંજર, ઘવલ ? ઘુરંધરો, કેસરિ ‘કેસરસોભિત, નખસિખસુંદરો, કમલા કલસ-હવન, “દુઈદામ સુહાવની, રવિણસિમંડલ મઘુર, મીનાગ પાવની. પાવની કનક ઘટ જાગમ પૂરન, કમલકલિત સરોવરો, કલ્લોલમાલાકુલિત સાગર, સિંહપીઠ મનોહરો, રમણીક અમરવિમાન ફણિપતિ,ભવન ભુવિ છવિ છાજએ, રુચિ રતનરાસિ દિપંત દહન સુ, તેજપુંજ વિરાજએ. ૩ યે સખી સોરહ સુપને, સૂતી (સયનહીં, દેખે માય મનોહર, પચ્છિમ-રયનહીં, ઉઠિ પ્રભાત પિય પૂછિયો, અવધિ પ્રકાસિયો, ત્રિભુવનપતિ સુત હોસી, ફલ તિહુઁ ભાસિયો. ભાસિયો ફલ તિહિ ચિંતિ દંપતિ, પરમ આનંદિત ભએ, છહમાસપરિ નવમાસ પુનિ તë, રયન દિન સુખસૌ ગએ, ગર્ભાવતાર મહંત મહિમા, સુનત સબ સુખ પાવહીં, ભણિ “રૂપચંદ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં. ૪ ૧. ઐરાવત હાથીના સમાન. ૨. સફેદ. ૩. બળદ. ૪. જેની ગર્દન પર કેસર (અયાલ) શોભિત છે. ૫. બે માળા. ૬. બે માછલી. ૭. કમલો સહિત. ૮. લહેરોથી ઊછળતો. ૯. સિંહાસન. ૧૦. દેવોનું વિમાન. ૧૧. ઘરણેન્દ્રનું ભુવન. ૧૨. જલતી આગ. ૧૩. શય્યા પર. ૧૪. પાછલી રાતમાં. ૧૫. પુત્ર થશે. ૧૬. વિચાર કરી. ૧૭. “જન’ પાઠ પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy