________________
નિત્યક્રમ
૧૫. પ્રાતઃકાળની સ્તુતિ મહાદેવ્યાઃ કુક્ષિરત્ન, શબ્દજીતવરાત્મજમ્ રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયકમ્.
૧
જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ, પરમગુરુ, શુદ્ધ ચૈતન્યસ્વામી. ૐકાર બિંદુસંયુક્ત, નિત્યં ઘ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ, કારાય નમોનમઃ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભર્ય, અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. મહત્તત્ત્વ મહનીય મહઃ માઘામ ગુણધામ; ચિદાનંદ . પરમાતમા, વંદો રમતા રામ. તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઇએ આપ પદ સબ વિધિ બંઘ નશાય. નમું ભક્તિભાવે ઋષભ જિન શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્શ્વ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સકલ મુજ આપો સુમતિને. અર્હન્તો ભગવંત ઇંદ્રમહિતાઃ સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતાઃ આચાર્યા જિનશાસનોન્નતિકરાઃ પૂજ્યા ઉપાધ્યાયકા શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રયારાઘકા પંચ તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વતુ વો મંગલમ્. ૮ ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમોવિતાનમ્
૧. પાઠાન્તર : શબ્દજીત૨વાત્મજમ્
Jain Education International
For Personal & Private Use Only
૨
૫
૨૭
૬
www.jainelibrary.org