________________
નિત્યક્રમ
૨૬૩ ઓર દેવ જલ છીલર સરીખે, તૂ તો સમુદ્ર અથાગ; તૂ સુરતરુ જગ વાંછિત પૂરન, ઓર તે સૂકે સાગ.મેં ૩ તૂ પુરુષોત્તમ તૂ હી નિરંજન, તૂ શંકર વડભાગ; તૂ બ્રહ્મા – બુદ્ધ મહાબલ, તૂ હી દેવ વીતરાગ.મેં૦૪ સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ, જસ કહે ભમર રસિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ.મેં૦૫
(૧૧) શ્રી શીતલ જિન સ્તવન શીતલજિન મોહિ પ્યારા, સાહેબ શીતલજિન મોહે પ્યારા. ભુવનવિરોચન પંકજ લોચન, જીઉકે જીઉ હમારા. સાશી-૧ જ્યોતિશું જ્યોતિ મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મૂઠી ખૂલે ભવ-માયા, મિટે મહા ભ્રમ ભારા. સાશી૦૨ તુમ ત્યારે તબ સબ હી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક નજીક હે સબહી, રિદ્ધિ અનંત અપારા. સાશી૩ વિષય લગનકી અગ્નિ બુઝાવત, તુમ ગુન અનુભવ ઘારા; ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુન કંચન કુન દારા. સાશી૦૪ શીતલતા ગુન હોર' કરત તુમ, ચંદન કાહુ બિચારા ? નામ હી તુમચા તાપ હરત હૈ, વાકું ઘસત ઘસારા.સા. શી૦૫ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આઘારા; જશ કહે જન્મમરણભય ભાગો, તુમ નામે ભવ પારા. સાશી-૬
(૧૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. વિસર ગઈ દુવિઘા તન મનકી, અચિરાસુત ગુણ ગાનમેં. હ૦૧ ૧. ચિકારક. ૨. સંસારની માયારૂપી “બાંધી મૂઠી લાખની ઉઘાડે તો રખની.” એ રૂપ ભ્રમ. ૩. જુદ, દૂર.૪. હોડ, સરખામણી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org