SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ (૭) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન ઘડી ઘડી સાંભરે સાંઈ સલૂના ઘ૦ પદ્મપ્રભ જિન દિલસે ન વીસરે, માનું કિયો કછુ ગુનકો જૂના; દિરસન દેખત હી સુખ પાઉં, તો બિનુ હોત હું ઉના દૂના. ઘ૦૧ પ્રભુ ગુન જ્ઞાન ઘ્યાન વિઘિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છૂના. ઘ૦૨ પ્રભુગુણ ચિત્ત બાંઘ્યો સબ સાખે, કુન પઇસે લેઈ ઘરકા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહિ પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના.ઘ૦૩ લોકલાજતેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો `રાને `રૂના. ઘ૦૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તો થેઈ હૂના; જશ કહે તો વિનુ ઔર ન સેવું, અમિય ખાઈ કુન ચાખે લૂના. ઘ૦૫ (૮) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન (રાગ કલ્યાણ) ૫ ઐસે સ્વામી સુપાર્શ્વસેં દિલ લગા, દુઃખ ભગા, સુખ જગા જગતારણા – ઐસે રાજહંસકું માનસરોવર, રેવા જલ જ્યું વારણા; ખીર સિંઘુ જ્વે હરિકું પ્યારો, જ્ઞાનીકું તત્ત્વવિચારણા.ઐ૦૧ મોરકું મેહ, ચકોરકું ચંદા, મથુTM મનમથ ચિત્તઠારના; ફૂલ અમૂલ ભમરકું અંબહી, કોલિકું સુખકારના.ઐ૦૨ સીતાકું રામ, કામ જ્વે રતિકું, પંથીકું ઘર-બારના; દાનીકું ત્યાગ, યાગ બ્રહ્મનકું, જોગીકું સંજમ ઘારના.ઐ૦૩ ૧. જંગલમાં. ૨. રીવું, પોક મૂકવી. ૩. હાથીને(જેમ). ૪. મઘુમાસ (વસંત) અથવા મદિરા. ૫. કામદેવ. Jain Education International ૨૬૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy