SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૨૫૫ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન | (સમકિત દ્વારગભારે પેસતાજીએ દેશી) દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપનાં રે, ભેટ્યા ભેટ્યા વીરજિણંદ રે; હવે મુજ મનમંદિરમાં પ્રભુ આવી વસો રે, પામું પામું પરમાનંદ રે. દુ- ૧ પીઠબંઘ બહાં કીઘો સમકિત વજનો રે, કાઢ્યો કાઢ્યો કચરો ને ભ્રાંતિ રે; જહાં અતિ ઊંચા સોહે ચારિત્ર ચંદુઆ રે, રૂડી રૂડી સંવર ભીત્તિ રે. દુ૨ - કર્મ વિવર ગોખે બહાં મોતી ઝૂમણાં રે, ઝૂલઈ ઝૂલઈ ઘીગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કોરિ કોરિ કોરણિ કાઠ રે. ૬૦ ૩ બહાં આવી સમતા રાણીશું પ્રભુ રમો રે, સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શકશો એક વાર જો આવશો રે, રંજ્યા રંજ્યા હિયડાનિ હેજ રે. દુ) ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે; શ્રી નય વિજય વિબુઘ પયસેવક એમ ભણે રે, તેણી પામ્યા પામ્યા કોડિ કલ્યાણ રે. દુપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy