________________
૧૪
નિત્યક્રમ
મેરો હૈ ઇક આતમ તામેં મમત જા કીનો, ઔર સબૈ મમ ભિન્ન જાનિ સમતારસ ભીનો, માત પિતા સુત બંઘુ મિત્ર તિય આદિ સબૈ યહ, મોતેં ન્યારે જાનિ યથાથ રૂપ કર્યો ગહ. ૧૪
મૈં અનાદિ જગજાલમાંહિ ફૅસિ રૂપ ન જાણ્યો, એકેદ્રિય કે આદિ જંતુકો પ્રાણ હરાણ્યો, તે અબ જીવસમૂહ સુનો મેરી યહ અરજી, ભવભવકો અપરાઘ ક્ષમા કીજ્યો કર્રી મરજી. ૧૫
૪. સ્તવન કર્મ
નમો રિષભ જિનદેવ અજિત જિન જીતિ કર્મકો, સંભવ ભવદુઃખહરન કરન અભિનંદ શર્મકો, સુમતિ સુમતિદાતાર તાર ભસિંઘુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિપ્રીતિ ઘર. ૧૬
શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શુદ્ઘકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિસમ દેહકાંતિ ઘર, પુષ્પદંત દિમ દોષકોષ વિ પોષ રોષ હર, શીતલ શીતલ-કરન હરન ભવતાપ દોષ હર. શ્રેયરૂપ જિન શ્રેય ઘેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન, વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન. ધર્મ શર્મ શિવકરન શાંતિ જિન શાંતિ વિદ્યાયિન. ૧૮
કુંથુ
કુંથુમુખ જીવપાલ અનાથ જાલહર, મલ્લિ મલ્લસમ મોહમલ્લ મારન પ્રચારઘર,
For Personal & Private Use Only
Jain Education International
૧૭
www.jainelibrary.org