SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ નિત્યક્રમ જગ જોતાં જગનાથ, જિમતિમ આવ્યા છો હાથ, આ૦ પણ હવે રખે કુમયા કરોજી; બીજા સ્વારથી દેવ, તું પરમારથ દેવ, આ૦ પામ્યો હવે હું પટંતરોજી. ૫ તેં તાર્યા કંઈ ક્રોડ, તો મુજથી શી હોડ, આ૦ મેં એવડો શો અલેહણોજી? મુજ અરદાસ અનંત ભવની છે ભગવંત, આ જાણને શું કહેવું ઘણુંજી. ૬ સેવા-ફળ ઘો આજ, ભોળવો કાં મહારાજ, આ૦ ભૂખ ન ભાંગે ભાણેજી, રૂપવિબુઘ સુપસાય, મોહન એ જિનરાય, આ૦ ભૂખ્યો ઉમાહે ઘણોજી. ૭ (૫) શ્રી સુમતિનાથ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન સુમતિચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિતરપણ બહુ સમ્મત જાણીએ, પરિસરપણ સુવિચાર, સુજ્ઞાની. સુમતિ૧ ત્રિવિધ સકલ તનુઘરગત આતમાં, બહિરાતમ શુરિ ભેદ, સુજ્ઞાની; બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ ૨ ૧. અવકૃપા. ૨. મારું એટલું બધું અલેણું છું કે કરોડોને તાર્યા ને મને તારતા નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy