________________
નિત્યક્રમ
અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૬ થોનધૂપ મન પુર્વ પંચેન્દ્રિય હતાશનમ
ક્ષમાજાપ સંતેષપૂજા પૂજ્ય દેવે નિરંજન ૧૭ દેવેષ દેડક્ત નિરજને મે, ગુરર્થરધ્વસ્ત દમી શમી મે; ઘર્મ ધર્મોડસ્તુદયા પરે મે, ત્રીયેવતત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮
પરાસરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સશુરવે નમો નમઃ ૧૯ અહે! અહે! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે ! અહે! ઉપકાર. ૨૦ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન ૨૧ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. ૨૨ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૨૩ જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ૨૪
નમસ્કાર જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મથએણ વંદામિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org