________________
પ્રાત:કાળનો
સમ્યફપ્રણમ્ય જિનપાદયુગે યુગાદાવાલંબન ભવજલે પતતાં જનાનામ ય: સંસ્તુતઃ સકલવામયતત્ત્વબોધાદુદ્દભૂતબુદ્ધિપટુભિઃ સુરલેકના તેત્રેર્જગત્રિત ચિત્તરે દારૈઃ
ઑબે કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ ૧0 દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ, દર્શને સ્વર્ગપાન, દર્શન મેક્ષસાધનમ. ૧૧ દર્શનાર્દૂ દુરિતધ્વસિ વંદનાદુ વાંછિતપ્રદ પૂજનાત્ પૂરકઃ શ્રીણ, જિનઃ સાક્ષાત્ સુરક્મઃ ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસે પામિય, સકલ મને રથ-સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પૂજિએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લેપે કેય. ૧૪ કુંભે બાંધ્યું જળ રહે, જળ વિણ કુંભ ન હોય, (ત્યમ) જ્ઞાને બાંધ્યું મન રહે, (સ૬) ગુરુ વિણ જ્ઞાન ન હેય. ૧૫
ગુરુ દીવ, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જે ગુરુ વાણું વેગળા, રડવડિયા સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રેગ પાતિક ઝરે, નિરખત સદ્ગુરુ મુખ. ૧૭ દરખત ફલ ગિર પડ્યા, બૂઝીન મનકી યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજે, મિટે ન ગર્ભવાસ. ૧૮ ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવને ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org