________________
શ્રીમદ્ સદૂગુરવે નમો નમ:
પ્રાત:કાળનો
નિત્યમ
( પ્રાત:કાળની ભકિતનો ક્રમ સમય ૪ થી ૬ )
૧. મંગળાચરણ અહો શ્રી સત પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ, મુદ્રા અરુ સસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સદ્ગુણ કેષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ , પૂરણપણે વીતરાગ નિર્વિકપતાને કારણમ ; અંતે અગી સ્વભાવ જે તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાન્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિર્સ લહા તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ–પરહિતકારણમ, જયવંત શ્રી જિનરાજ–વાણું કરું તાસ ઉચ્ચારણમ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની એક્યતા લહી સહી સે નિજ પદ લહે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org