________________
પપ
(૩૫) સરુના ઉપદેશથી સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧ પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. ૨ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૩
નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨
(૩૬)
શ્રી જિનપરમાત્મને નમ: ૧ ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આઘાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org