SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર (૩૩) ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ઘારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે. ઘન્ય. ૧ ઓગણીસસે ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસમેં ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ઘાર રે. ઘન્ય ર ઓગણીસસેને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાયું રે; શ્રુત અનુભવ વઘતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ઘ૧૦ ૩ ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, ત્મિ વધે ન ઘટે એક પંચ રે. ઘન્ય. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005404
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2000
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy