________________
૨૮ (20)
(ચોપાઈ) ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો,
એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદેશ; જેમ જણાવો સુણીએ તેમ,
કાં તો લઈએ દઈએ ક્ષેમ. ર ૨ શું કરવાથી પોતે સુખી ?
શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું ? ક્યાંથી છે આપ ?
એનો માગો શીધ્ર જવાપ. ૧ ૩ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org