________________
૨૨
(૧૭)
અનિત્ય ભાવના
(ઉપજાતિ)
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ-રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
અશરણ ભાવના
(ઉપજાતિ)
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org