SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ પરીક્ષા પાઠ ૩૦, માર્ગોનુસારીના કેટલા ગુણ છે? પાઠ ૪૦. ધર્મરત્વ પામવાના ૨૧ ગુણ ધર્મરૂપી રત્ન પામવા માટે નીચેના એકવીશ ગુણ શ્રાવકે ધારણ કરવા. તે-વિના ધર્મરત્ન પ્રાપ્ત થઈ શકે નહિં. ૧ અક્ષુદ્રતા-ગંભીરબુદ્ધિ. ૧૨ સામ્યદ્રષ્ટિ-મીઠી નજર ૨ સુરૂપતા-સુંદર આક્રિત. ૧૩ ગુણરાગિની -ગુણાનુરાગ. ૩ સૈન્યતા–શાંત સ્વભાવ. ૧૪ સુપક્ષતા કુટુંબ કેળવણું. ૪ લોકપ્રિયતા-લેકમાં વહાલા ૧૫ વીવવિશિતા-લાંબે વિચાર પણું ૧૬ વિશેષજ્ઞ તા-વિવેક. ૫ એપ્રૂરતા-કમળ હૃદય. ૧૭ વૃદ્ધાનુસારિતા-સલાહ સંપ ૬ પાભિરતા-પાપ ભય, ૧૮ વિનીતા-વિનય. ૭ અશઠતા-નિષ્કપટ, ૧૯ કૃતજ્ઞતા-ઉપકાર સ્મરણ. ૮ દાક્ષિણ્ય-ચતુરાઈ. ૨૦ પરહિતકારિતા-પરગજુપણું. ૯ લજજાળુતા-શરમ. ૨૧ લદ્ધલક્ષ્યતા-ચિત્તની ૧૦ દયાળુતા-દ. સ્થિરતા. ૧૧ માધ્યમતા-નિપક્ષપાત, આ એકવીશ ગુણ પામેલ માણસ જૈનધર્મરૂપ રત્ન પામવાને વેગ્ય ગણાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy