SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ અથ જાવંત કેવિ સાહ. જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ સન્વેસિં તેસિં પણુએ, તિવિહેણ તિરંડવિયાણું. અથ નમસ્કાર. નમેડીંત્સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ અથ સ્તવન. અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારે સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારે. સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપ––એ આંકણું સહકોનાં મનવંછિત પૂરે, ચિંતા સહુની સૂરે, એવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દૂર ...સેવક. ૨ સેવકને વળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે ...સેવક. ૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધુંઆડે ધીજું નહીં સાહેબ, પેટ પડ્યા પતી જે સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારે; કહે જિનહર્ષ મા કરી મુજને, ભવસાગરથી તારે ... સેવકo૫ અથ જય વીયરાય. (બે હાથ જોડી માથા સુધી ઉંચા રાખી જય વીયરાય આભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા જય વીયરાય પૂરા કરવા.) જય વિયરાય જગગુરૂ, હાઉમાં તુહ પભાવ ભયકં ભવનિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy